વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક ગુણવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. અભિગમવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. નિશ્ચયવાચક ક્રમવાચક હેતુવાચક પ્રમાણવાચક નિશ્ચયવાચક ક્રમવાચક હેતુવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કતૃવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP