વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક નકારવાચક પ્રમાણવાચક હેતુવાચક સ્થળવાચક નકારવાચક પ્રમાણવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. આકારવાચક કર્તૃવાચક ગુણવાચક સ્વાદવાચક આકારવાચક કર્તૃવાચક ગુણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક કતૃવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક કતૃવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા શબ્દોમાંથી "વિશેષણ" શોધો. પાર્થિવ નિત્ય ચોપડી આરંભ પાર્થિવ નિત્ય ચોપડી આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP