અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ડુંગર રડવા લાગ્યો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ?
અલંકાર
'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો.
અલંકાર
વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો - વાક્યમાંનો અલંકાર જણાવો.
અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.