Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/40 3/20 3/10 1/30 3/40 3/20 3/10 1/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) To agree with someone that lying is unacceptable which of the following is true. Lying is the best policy. I detest liars, like you. I detest liars like you. I detest you. Lying is the best policy. I detest liars, like you. I detest liars like you. I detest you. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? પુત્રવધૂ દીકરી પ્રપૌત્રી પૌત્રી પુત્રવધૂ દીકરી પ્રપૌત્રી પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 65 71 68 75 65 71 68 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP