બાયોલોજી (Biology)
કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ?

રોબર્ટ હૂક
નિકોલ્સન
સિંગર
રોબર્ટ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ?

રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય‌.
રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય.
રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય.
રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

સસ્તન
મત્સ્ય
ઉભયજીવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રૉબર્ટ હૂક
રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP