Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? પ્રકાશવર્ષ સેન્ટિમીટર કિલોમીટર મીટર પ્રકાશવર્ષ સેન્ટિમીટર કિલોમીટર મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પ્રારબ્ધ પરિશ્રમ પુરુષાર્થ મહેનત પ્રારબ્ધ પરિશ્રમ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP