GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ?

એક
જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કર્નલ’ ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ?

કપિલ દેવ
દિલિપ વેંગસરકર
રવિ શાસ્ત્રી
હરભજનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP