Talati Practice MCQ Part - 4
ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ બનાવવામાં આવશે ?

ઈટાનગર
ગુવાહાટી
ઈમ્ફાલ
દિગ્બોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

16
19
18
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP