Talati Practice MCQ Part - 5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

તાવડી
ઢોબલું
પંજેડી
ઠીબડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાત સરકાર તરફથી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ?

લોકકલા
સાહિત્ય
કલા
લલિતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો.

મધ્યમપદલોપી
દ્વન્દ્વ
તત્પુરુષ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP