Talati Practice MCQ Part - 6 ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ? સિક્કા હંસસ્થળી મેથાણ માધોપુર સિક્કા હંસસ્થળી મેથાણ માધોપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ? અરાવિકુ વંશ સાલુવ વંશ તુલુઘ વંશ સંગમ વંશ અરાવિકુ વંશ સાલુવ વંશ તુલુઘ વંશ સંગમ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કુંવરજીભાઈ આપેલ તમામ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ આપેલ તમામ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? વીર સાવરકર શશીકુમાર ઘોષ દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ વીર સાવરકર શશીકુમાર ઘોષ દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના જંગલોમાંથી કયુ વન્યજીવ લુપ્ત થયું છે ? દીપડો વાઘ રીંછ ચિત્તો દીપડો વાઘ રીંછ ચિત્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP