કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ AIDS દિવસ (World AIDS Day) ક્યારે મનાવાય છે ? 1 ડિસેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ વાનર દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના મીના સૂ ચોઈએ મિસ અર્થ 2022નો ખિતાબ જીત્યો ? દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ટ્રામજાત્રા ઉત્સવ ક્યા શહેર સાથે સંબંધિત છે ? હૈદરાબાદ ગંગટોક કોલકાતા દાર્જિલિંગ હૈદરાબાદ ગંગટોક કોલકાતા દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP