કાયદો (Law) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ? લૂંટ ધાડ છેતરપિંડી ચોરી લૂંટ ધાડ છેતરપિંડી ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 351 કલમ 321 કલમ 345 કલમ 377 કલમ 351 કલમ 321 કલમ 345 કલમ 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? ધરપકડનું કારણ નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય ધરપકડનું કારણ નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) "દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ મુદ્રિત સામગ્રી ધાતુપત્ર શિલાલેખ આપેલ તમામ મુદ્રિત સામગ્રી ધાતુપત્ર શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP