કાયદો (Law) કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 આઈ.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 આઈ.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ? 173 175 176 174 173 175 176 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 320 325 319 317 320 325 319 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? IPC-90 IPC-95 IPC-96 IPC-94 IPC-90 IPC-95 IPC-96 IPC-94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP