કાયદો (Law) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 60 90 75 100 60 90 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ? સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર પ્રમુખશાહી પધ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? જાહેર નોકરનું સ્વરૂપ સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ સૈનિકનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP