કાયદો (Law) અગૃહણીય ગુનો એટલે શું ? એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? પાંચ વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ પાંચ વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? અપરાધથી બચવાનો ઉપાય ધરપકડનું કારણ નિર્દોષ જાહેર થવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ધરપકડનું કારણ નિર્દોષ જાહેર થવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપેલ બધા જિલ્લા મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપેલ બધા જિલ્લા મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? લોર્ડ મેકોલે સર ફેડરિક પોલોક લૉર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન લોર્ડ મેકોલે સર ફેડરિક પોલોક લૉર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ? પોલીસ અધિકારી આપેલ તમામ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ પોલીસ અધિકારી આપેલ તમામ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP