કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 124 123 130 125 124 123 130 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ? મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજાના પ્રકાર કેટલા છે ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'હકીકત' એટલે શું ? ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP