કાયદો (Law)
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?

175
173
174
176

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?

304
301
305
309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ?

મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં
મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ
મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે
મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

એક વર્ષ
બે વર્ષ
પાંચ વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

કોઈ ગુનો કરતો નથી.
ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે
ચોરીનાં ગુના માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP