કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? 305 309 301 304 305 309 301 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? સી.આર.પી.સી. કલમ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 આઈ.પી.સી. કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 આઈ.પી.સી. કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 61 71 41 51 61 71 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. નું આખું નામ શું છે ? ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP