સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશ્વ બેંક (World Bank) સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશ્વ બેંક (World Bank) સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેક્લેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ? સાપટા (SAPTA) નાફટા (NAFTA) સાર્ક (SAARC) એસીયન (ASEAN) સાપટા (SAPTA) નાફટા (NAFTA) સાર્ક (SAARC) એસીયન (ASEAN) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન કઈ સંસ્થાનો ભાગ છે ? SAARC ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ADB SAARC ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ? માલદીવ ઉઝબેકિસ્તાન તાઝિકિસ્તાન ચાઈના માલદીવ ઉઝબેકિસ્તાન તાઝિકિસ્તાન ચાઈના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથી કોણ કરે છે ? યુનિસેફ યુનેસ્કો યુનોની મહાસભા ડબલ્યુ.એચ.ઓ. યુનિસેફ યુનેસ્કો યુનોની મહાસભા ડબલ્યુ.એચ.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ASEAN નું સચિવાલય ક્યાં આવેલું છે ? સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા થાઈલેન્ડ સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP