પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? ફોસ્ફેટ્સ નાઈટ્રેટ સલ્ફર આર્સેનિક ફોસ્ફેટ્સ નાઈટ્રેટ સલ્ફર આર્સેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ? 50% 33% 25% 66% 50% 33% 25% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1974 1970 1985 1980 1974 1970 1985 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? BNHS FSI IUCN WWF BNHS FSI IUCN WWF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ દૂધવા ટાઈગર રીઝર્વ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ દૂધવા ટાઈગર રીઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP