પર્યાવરણ (The environment)
કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદભવેલ હતો ?

જી. 8 સંમેલન
ક્યોટો-પ્રોટોકોલ
પૃથ્વી સંમેલન-રીયો-ડી-જાનેરો
મોન્ટ્રીયલ પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે.

નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન
રાજકણીય પદાર્થો
સલ્ફરના ઓક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

ક્ષોભ આવરણ
મધ્યાવરણ
ક્ષોભસીમા
સમતાપ આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ?

બોન
પેરિસ
મરાકેશ
કયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ?

12 સૌથી હાનિકારક વાયુઓ
આપેલ પૈકી એક પણ નહી
12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો
12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP