પર્યાવરણ (The environment) ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? દીવ અંદામાન તથા નિકોબાર પોંડિચેરી ચંદીગઢ દીવ અંદામાન તથા નિકોબાર પોંડિચેરી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ? 66% 33% 50% 25% 66% 33% 50% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? પાંચમું ચોથું પ્રથમ સાતમું પાંચમું ચોથું પ્રથમ સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? નાઈટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? ફોસ્ફેટ્સ નાઈટ્રેટ સલ્ફર આર્સેનિક ફોસ્ફેટ્સ નાઈટ્રેટ સલ્ફર આર્સેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ? આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ બન્દીપુર ટાઈગર રિઝર્વ આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ બન્દીપુર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP