પર્યાવરણ (The environment) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? નૈતિક ફરજ રાજકીય ફરજ માનવીય ફરજ સામાજિક ફરજ નૈતિક ફરજ રાજકીય ફરજ માનવીય ફરજ સામાજિક ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ? યુનેસ્કો (UNESCO) સિક્યુરિટી કાઉન્સિલ યુનિસેફ (UNICEF) યુનો (UNO) યુનેસ્કો (UNESCO) સિક્યુરિટી કાઉન્સિલ યુનિસેફ (UNICEF) યુનો (UNO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 2 ફેબ્રુઆરી 16 સપ્ટેમ્બર 5 જૂન 22 માર્ચ 2 ફેબ્રુઆરી 16 સપ્ટેમ્બર 5 જૂન 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ? હિમાચલ પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ હિમાચલ પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણીય આંદોલન અને તેની સાથે સંકળાયેલ નેતાની કઈ જોડ સાચી નથી. નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે ? ઈ.સ. 1991-92 ઈ.સ. 1986-87 ઈ.સ. 1983-84 ઈ.સ. 1990-91 ઈ.સ. 1991-92 ઈ.સ. 1986-87 ઈ.સ. 1983-84 ઈ.સ. 1990-91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP