પર્યાવરણ (The environment) પખુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર વાતાનુકૂલન અસર આપેલ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર વાતાનુકૂલન અસર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ? યુનેસ્કો (UNESCO) યુનો (UNO) યુનિસેફ (UNICEF) સિક્યુરિટી કાઉન્સિલ યુનેસ્કો (UNESCO) યુનો (UNO) યુનિસેફ (UNICEF) સિક્યુરિટી કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ વૃક્ષો વાવો હરિયાળી ક્રાંતિ વધુ અનાજ ઉગાડો ટપક સિંચાઈનો ઉપયોગ કરો વધુ વૃક્ષો વાવો હરિયાળી ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખૂબ જ મોંઘી છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખૂબ જ મોંઘી છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ? ઈન્દ્રાવતી કાઝીરંગા કાન્હા ટાઈગર રિઝર્વ તાડોબા ઈન્દ્રાવતી કાઝીરંગા કાન્હા ટાઈગર રિઝર્વ તાડોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP