યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું કયું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે ? ગાંધીનગર સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર સુરત રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? 108 ઈમરજન્સી સેવા ખિલખિલાટ આપેલ તમામ આરોગ્ય સંજીવની 108 ઈમરજન્સી સેવા ખિલખિલાટ આપેલ તમામ આરોગ્ય સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા પોલીસ વોલન્ટિયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ કેરળ હરિયાણા આસામ ઉત્તરપ્રદેશ કેરળ હરિયાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 2 રૂ. 100 રૂ. 20 રૂ. 50 રૂ. 2 રૂ. 100 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP