યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ?

પ્રોટીન અને ચરબી
પ્રોટીન અને કાર્બોદિત
આપેલ માંથી કોઈ નહીં
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના કયા નામથી ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના
એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ?

ઈ.સ. 2019
ઈ.સ. 2021
ઈ.સ. 2022
ઈ.સ. 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ?

સાયન્સ કોલેજ
દવાખાનું અને હોસ્પિટલ
વાહન વ્યવહાર માટેના રસ્તાઓ
હોટલ અને લોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો.

એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP