રમત-ગમત (Sports) કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી ક્રિકેટ વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ હોકી ક્રિકેટ વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1961 1964 1963 1962 1961 1964 1963 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ગાવસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ગાવસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી ? 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ (ચેસ) - સતીષ મોહન બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા શતરંજ - અશોક પંચાલ 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ (ચેસ) - સતીષ મોહન બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા શતરંજ - અશોક પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના કયારે થઈ હતી ? 1909 1945 1951 1915 1909 1945 1951 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સને 2018 ની "એશિયન ગેમ્સ" કયા દેશમાં રમાઈ ? કતાર ઈન્ડોનેશિયા ચીન સાઉથ કોરિયા કતાર ઈન્ડોનેશિયા ચીન સાઉથ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP