રમત-ગમત (Sports)
ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ?
રમત-ગમત (Sports)
રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?
રમત-ગમત (Sports)
એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ?
રમત-ગમત (Sports)
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?
રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?