રમત-ગમત (Sports)
દિપા મલિક કઈ રમત સાથે સંબંધિત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
એરોબિક્સ
એથ્લેટિક્સ
તિરંદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

એસ. મંજરેકર
બી.બી. નિમ્બાલકર
ચેતેશ્વર પુજારા
વી. મર્ચન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

હોકી
ગોલ્ફ
બેડમિન્ટન
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 5,00,000/-
રૂ. 3,00,000/-
રૂ. 4,50,000/-
રૂ. 3,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ?

કર્ણાટક
ગુજરાત
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP