પુરસ્કાર (Awards)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો.

પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

સંજયા બારૂ
પુનિત ટંડન
પ્રણવ રોય
માલિની સુબ્રમણીયમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?

ઈન્દિરા ગાંધી
મધર ટેરેસા
કામરાજ
માણેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારત્વના ક્ષેત્રમાં
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
બાળમજૂરોને છોડાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

મહાત્મા ગાંધી એવોર્ડ
સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ
સંત શ્રી કબીર એવોર્ડ
દાસી જીવણ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ?

સોનલ પંડ્યા
પુષ્પા મોતિયાની
ડૉ.ઈન્દિરા ગોસ્વામી
રંજના હરીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP