પુરસ્કાર (Awards) સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ? વિજયાલક્ષ્મી પંડિત મધર ટેરેસા સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત મધર ટેરેસા સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? પત્રકારિત્વ સાહિત્ય આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સંગીત અને રમત-ગમત સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સંગીત અને રમત-ગમત સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નેમાડે કેદારનાથ સિંઘ પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નેમાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીટ્રોફી રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીટ્રોફી રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ? ઈ.સ. 2000 ઈ.સ. 2001 ઈ.સ. 1999 ઈ.સ. 1998 ઈ.સ. 2000 ઈ.સ. 2001 ઈ.સ. 1999 ઈ.સ. 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP