મહત્વના દિવસો (Important Days) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2007 2011 2008 2006 2007 2011 2008 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2002 1975 1990 2001 2002 1975 1990 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ? 14, ઓકટોબર 12, ઓગસ્ટ 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ 14, ઓકટોબર 12, ઓગસ્ટ 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11, જુલાઈ 24, માર્ચ 1, ઓકટોબર 7, એપ્રિલ 11, જુલાઈ 24, માર્ચ 1, ઓકટોબર 7, એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP