મહત્વના દિવસો (Important Days) ભારતભરમાં 'પોલીસ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 ઓક્ટોબર 26 જાન્યુઆરી 23 માર્ચ 13 નવેમ્બર 21 ઓક્ટોબર 26 જાન્યુઆરી 23 માર્ચ 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 12, ડિસેમ્બર 1, ઓકટોબર 31, માર્ચ 11, જુલાઈ 12, ડિસેમ્બર 1, ઓકટોબર 31, માર્ચ 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ? 15, ઓગસ્ટ 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 12, ઓગસ્ટ 15, ઓગસ્ટ 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 12, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ ફીશરીઝ ડે કયારે ઉજવવામાં આવે છે ? 4 ઓકટોબર 22 જૂન 21 નવેમ્બર 3 માર્ચ 4 ઓકટોબર 22 જૂન 21 નવેમ્બર 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ? બાબુ જગજીવનરામ સી. રાજગોપાલાચારી સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ બાબુ જગજીવનરામ સી. રાજગોપાલાચારી સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP