મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2010 2012 2011 2013 2010 2012 2011 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે ? અંધત્વ નિવારણ કાર્યક્રમ રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના મધ્યાહન ભોજન યોજના સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ) અંધત્વ નિવારણ કાર્યક્રમ રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના મધ્યાહન ભોજન યોજના સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં “પ્રવાસી ભારતીય દિવસ" ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2006 2001 2005 2003 2006 2001 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માર્ચ માસની કઈ તારીખે 'વિશ્વ ગ્રાહક દિન' મનાવાય છે ? 14, મી માર્ચ 15, મી માર્ચ 16, મી માર્ચ 20, મી માર્ચ 14, મી માર્ચ 15, મી માર્ચ 16, મી માર્ચ 20, મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ? ડૉ.માર્ગારેટ ચાન ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી માઈકલ ટેમર ડૉ.માર્ગારેટ ચાન ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી માઈકલ ટેમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય થીએટર (World Theater Day) દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 27, માર્ચ 9, જાન્યુઆરી 23, સપ્ટેમ્બર 8, ડિસેમ્બર 27, માર્ચ 9, જાન્યુઆરી 23, સપ્ટેમ્બર 8, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP