મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1990 2002 2001 1975 1990 2002 2001 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ? 14 મી નવેમ્બર 5 મી જાન્યુઆરી 25 મી ડિસેમ્બર 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર 5 મી જાન્યુઆરી 25 મી ડિસેમ્બર 5 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 નવેમ્બર 17 ઓક્ટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 17 ઓક્ટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 1, ઓકટોબર 24, માર્ચ 31, મે 1, ડિસેમ્બર 1, ઓકટોબર 24, માર્ચ 31, મે 1, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે (International Nurses Day)કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 માર્ચ 12 મે 1 જુલાઈ 13 ડીસેમ્બર 23 માર્ચ 12 મે 1 જુલાઈ 13 ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 21 જાન્યુઆરી 25 એપ્રિલ 21 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જાન્યુઆરી 25 એપ્રિલ 21 ફેબ્રુઆરી 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP