વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 71% 8 થી 16% 36 થી 42% 29% 71% 8 થી 16% 36 થી 42% 29% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 5 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 50 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા એશિયા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 3 5 6 4 3 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ? ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ચીન જાપાન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ ચીન જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP