વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે ? રશિયા યુ.એસ.એ ભારત ઇંગ્લેન્ડ રશિયા યુ.એસ.એ ભારત ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફીઝી ટાપુ કોનો ભાગ છે ? મલેશિયા પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં મલેશિયા પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો ચોમાસુ જંગલો શંકુદ્રુમ જંગલો સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો ચોમાસુ જંગલો શંકુદ્રુમ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા કેનેડા નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? નંદા દેવી નંગા પર્વત ઍન્ડીસ ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી નંગા પર્વત ઍન્ડીસ ગૉડવીન ઑસ્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP