વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા એશિયા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા એશિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ? સિયામ થાઇલેંડ મ્યાનમાર માલદીવ સિયામ થાઇલેંડ મ્યાનમાર માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? ડેટ્રોઇટ શિકાગો ન્યૂયોર્ક ન્યૂજર્સી ડેટ્રોઇટ શિકાગો ન્યૂયોર્ક ન્યૂજર્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP