વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે ? ઈરાન લીબીયા દુબઈ ભારત ઈરાન લીબીયા દુબઈ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 5 કિ.મી. 50 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ? હિન્દી મહાસાગર આફ્રિકા ખંડ પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર હિન્દી મહાસાગર આફ્રિકા ખંડ પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ? એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP