વિશ્વની ભૂગોળ (Geography of the world)
દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ?

જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર
રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ?

ગેડીકરણ
જ્વાળામુખીય
આપેલ પૈકી કોઈ નહી
સ્તરભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP