વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી ? કેરિબુ સેબલ રેકુન હેરીંગ કેરિબુ સેબલ રેકુન હેરીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઇન" કયા દેશમાં આવેલો છે ? કેનેડા ચીન રશિયા અમેરિકા કેનેડા ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? કક્ષાભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન કક્ષાભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ત્રાંસી ગોળાકાર સીધી લંબગોળાકાર ત્રાંસી ગોળાકાર સીધી લંબગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફીઝી ટાપુ કોનો ભાગ છે ? પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં મલેશિયા પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 5 3 4 2 5 3 4 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને