વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન મોનાકો તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન મોનાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ક્રિટેશસ (Cretaceous) ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) પ્લિસ્ટોસીન (Pleistocene) ક્રિટેશસ (Cretaceous) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 29% 71% 36 થી 42% 8 થી 16% 29% 71% 36 થી 42% 8 થી 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે ? કેનેડા ભારત ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. કેનેડા ભારત ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ? પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP