• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

વિશ્વની ભૂગોળ (Geography of the world)

વિશ્વની ભૂગોળ (Geography of the world)
યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ?

22
28
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ?

કાળો સાગર
ભૂમધ્ય મહાસાગર
આપેલ તમામ
રાતો સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ?

બાન્યા લુકા
સારાજેવો
દુબ્રોવેનિક
ગ્રેડીસ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ?

50 કિ.મી.
5 કિ.મી.
16 કિ.મી.
20 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે ?

સેન્ટ કિટસ નેવીસ
પેરૂ
નેપાળ
વેટિકન સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો.

ઓસ્ટ્રેલિયા
એશિયા
યુરોપ
ઉત્તર અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON વિશ્વની ભૂગોળ (Geography of the world)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પદપ્રત્યય GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US