વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,193 6,491 6,378 6,203 6,193 6,491 6,378 6,203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ? માલદીવ સિયામ થાઇલેંડ મ્યાનમાર માલદીવ સિયામ થાઇલેંડ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? મોનાકો તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન મોનાકો તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જોડતી સામુદ્ર ધુનીનું નામ આપો. મેસીના સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની ડોવર સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની મેસીના સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની ડોવર સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? કેનેડા ભારત USA ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત USA ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP