વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ફ્રાંસ ઇંગ્લેન્ડ જર્મની રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 4 5 3 6 4 5 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? બ્રિટન ફિનલેન્ડ આયર્લેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન ફિનલેન્ડ આયર્લેન્ડ સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. વાયુ ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ઘન પ્રવાહી પ્લાઝમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની અંદાજીત પરિધ કેટલી છે ? 16,000 કિમી 25,000 કિમી 40,000 કિમી 50,000 કિમી 16,000 કિમી 25,000 કિમી 40,000 કિમી 50,000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP