ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 32, 10 36, 09 36, 11 32, 11 32, 10 36, 09 36, 11 32, 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. યમુના-નર્મદા-મહાનદી-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 82.5 E 85.5 E 86.5 E 84.5 E 82.5 E 85.5 E 86.5 E 84.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે ? શુષ્ક જમીન પીસ્ટી જમીન જંગલ જમીન કાંપવાળી જમીન શુષ્ક જમીન પીસ્ટી જમીન જંગલ જમીન કાંપવાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ? નાગાલેન્ડ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત નાગાલેન્ડ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? કાવેરી પેન્નેરૂ ગોદાવરી ક્રિષ્ના કાવેરી પેન્નેરૂ ગોદાવરી ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP