Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ sin A cos A/2 sin A/2 cos A sin A cos A/2 sin A/2 cos A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 21 જૂન 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 19 મે 21 જૂન 22 સપ્ટેમ્બર 20 ફેબ્રુઆરી 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ધનુકટંકાર ધનુટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ધનુકટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 65 71 68 75 65 71 68 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP