કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ EV (ઈલેક્ટ્રિક વેહિકલ) દિવસ ક્યારે મનાવાય છે ? 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવનારી ભારતની પ્રથમ પોલીસ ફોર્સ ___ બની. ગુજરાત પોલીસ કેરળ પોલીસ દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ ગુજરાત પોલીસ કેરળ પોલીસ દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુ સેનાએ સ્થળે સંયુક્ત અભ્યાસ 'ગગન સ્ટ્રાઈક'નું આયોજન કર્યું હતું ? ઉત્તરાખંડ પંજાબ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાજભાષા કીર્તિ પુરરકાર કયા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ? સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ? વી.કે.પોલ એસ.કે.શર્મા આર.પી.મિશ્રા પી.કે.અગ્રવાલ વી.કે.પોલ એસ.કે.શર્મા આર.પી.મિશ્રા પી.કે.અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ઢાકા કુઆલાલુમ્પુર બીજિંગ મનીલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP