કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશે, તેની ક્ષમતા કેટલી હશે ? 100 MW 20 MW 50 MW 10 MW 100 MW 20 MW 50 MW 10 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઑક્ટોબર 17 ઑક્ટોબર 16 ઑક્ટોબર 19 ઑક્ટોબર 18 ઑક્ટોબર 17 ઑક્ટોબર 16 ઑક્ટોબર 19 ઑક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે એક પણ નહીં આપેલ બંને મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનો 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન ક્યા કરવામાં આવશે ? પૂણે ગોવા મુંબઈ દિલ્હી પૂણે ગોવા મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ? ચાચા ચૌધરી છોટા ભીમ અજય દેવગણ એક પણ નહીં ચાચા ચૌધરી છોટા ભીમ અજય દેવગણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP