ભારતની ભૂગોળ (Geography of India) 'Gods own country' એ કયા રાજ્યને સંબંધિત છે ? કેરાલા કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કેરાલા કર્ણાટક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી. નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માલઝખંડ શાના માટે જાણીતું છે ? તાંબાની ખાણો ચાંદીની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો તાંબાની ખાણો ચાંદીની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? વાતાગ્રનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ? મહારાષ્ટ્ર આંદામાન દ્વિપ સમુહ હરિયાણા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર આંદામાન દ્વિપ સમુહ હરિયાણા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ગોળ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP